નિયમિત કોટૅમાં કેસોને તબદીલ કરવાની સતા
કોઇ ગુનાની ન્યાયિક નોંધ લીધા પછી વિશેષ કોર્ટનો એવો અભિપ્રાય હોય કે ગુનાની ઇન્સાફી કાયૅવાહી પોતાનાથી થઇ શકે તેમ નથી તો તે એવા ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરવા માટે તેને હકૂમત ન હોવા છતા એવા ગુનાની ઇન્સાફી કાયૅવાહી માટે કેસને અધિનિયમ હેઠળ હકૂમત ધરાવતી કોઇપણ કોટૅને તબદીલ કરશે અને જેને કેસ તબદીલ કરવામાં આવ્યો હોય તે કોટૅ જાણે કે તેણે ગુનાની ન્યાયિક નોંધ લીધી હોય તેમ ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરશે.
Copyright©2023 - HelpLaw