ભૂમિદળ -નૌકાદળ અને હવાઈદળ સંબંધી ગુનાઓ - કલમ - 135

કલમ - ૧૩૫

સૈનિક,નાવિક કે વિમાની નાસી જવાનું દુષ્પ્રેરણ કરે તેને બે વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ પાત્ર થશે.