અપીલ
(૧) અધિનિયમમાં ગમે તે મજકૂર હોય તેમ છતા વિશેષ કોટૅના કોઇ ચુકાદા સજા અથવા વચગાળાનો હુકમ ન હોય તેવા હુકમ સામેની અપીલ હાઇકોટૅમાં કરવી જોઇશે. (૨) પેટા કલમ (૧) હેઠળની દરેક અપીલ આરોપીએ ચુકાદા સજા અથવા હુકમ મળ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર કરવી જોઇશે. (૩) મુદતની કયૅાદાની ગણતરી કરતી વખતે મુદત અધિનીયમ ૧૯૬૩ ની કલમો ૪ અને ૧૨ શકય હોય તેટલે સુધી લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw