અમુક તબદીલીઓ રદ બાતલ થવા બાબત
કલમ ૧૮ હેઠળ કબજે લેવાનો અથવા ટાંચમાં લેવાનો હુકમ કયૅ પછી એવા હુકમમાં ઉલ્લેખેલ કોઇ મિલકત ગમે તે કોઇ [ રીતે તબદીલ કરવામાં આવે ત્યારે આ અધિનિયમ હેઠળની કાયૅવાહીના હેતુ માટે આવી તબદીલી ધ્યાનમાં લેવાશે નહિ અને પછીથી એવી મિલકત સરકાર દાખલ થાય તો એવી મિલકતની તબદીલી રદબાતલ ગણાશે.
Copyright©2023 - HelpLaw