પોતાની ફરજોના પાલનમાં ચૂક થયે રાજય સેવકોને શિક્ષા બાબત
સંગઠિત ગુના સિન્ડિકેટના કોઇ સભ્યને કોઇ ગુનો કૉ । પહેલા અથવા પછી કલમ ૨ ના ખંડ (ચ) અને ખંડ (ઝ) માં વ્યાખ્યાયિત કયૅ પ્રમાણેના આતંકવાદી કૃત્ય અથવા સંગઠિત ગુનામાં કોઇ રીતે કોઇ મદદ અથવા સહાય પૂરી પાડે અથવા આ અધિનિયમ હેઠળના કાયદેસરના પગલા લેવાથી દૂર રહે અથવા આ સબંધમાં કોઇ કોટૅ કે ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશોનું પાલન કરવાનું ઇરાદાપૂવૅક ટાળે તેવા કોઇપણ રાજય સેવકને ત્રણ વષૅ સુધીની મુદતની કોઇપણ પ્રકારની કેદની અને દંડ સાથેની શિક્ષા થશે.
Copyright©2023 - HelpLaw