ઉપરવટ અસર હોવા બાબત - કલમ:૨૪

ઉપરવટ અસર હોવા બાબત

તત્સમયે અમલમાં હોય એવા બીજા કોઇપણ કાયદામાં અથવા કાયદાનો અમલ ધરાવતા કોઇ લેખમાં કંઇપણ અસંગત અસર હોય તેમ છતા આ અધિનિયમ અને તે હેઠળ કરેલા નિયમો અથવા કોઇ હુકમની જોગવાઇઓની અસર રહેશે.