શુધ્ધબુધ્ધિથી લીધેલા પગલાંને રક્ષણ - કલમ:૨૫

શુધ્ધબુધ્ધિથી લીધેલા પગલાંને રક્ષણ

આ અધિનિયમ અને તે હેઠળ કરેલા નિયમો અથવા કોઇ હુકમ અનુસાર શુધ્ધબુધ્ધિથી કરેલા અથવા કરવા ધારેલા કોઇપણ કાયૅના સબંધમાં રાજય સરકાર અથવા રાજય સરકારના કોઇ અધિકારી અથવા સતાધિકારી સામે કોઇપણ દાવો ફોજદારી કામ અથવા બીજી કાનૂની કાયૅવાહી થઇ શકશે નહિ.