નિયમો કરવાની હાઇકોટૅની સતા
હાઇકોટૅ રાજપત્રમાં જાહેરનામાંથી આ અધિનિયમની જોગવાઇઓને પાર પાડવા માટે પોતે જરૂરી ગણે એવા વિશેષ કોટૅને લગતા નિયમો કરી શકશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy