ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ - કલમ:૧

ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ

(૧) આ અધિનિયમ ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબત ૧૯૮૫ તથા (સુધારા) અધિનિયમ ૨૦૨૦ કહેવાશે. (૨) તે સમગ્ર ગુજરાતને લાગુ પડે છે. (૩) તે સન ૧૯૮૫ના મે મહિનાની ૨૭મી તારીખ થી અમલમાં આવ્યો જે સન ૨૦૨૦ ના સપ્ટેમ્બર મહિનાની ૭મી તારીખે સુધારાથી અમલમાં આવ્યો હોવાનું ગણાશે.