અટકાયત હુકમોની અમલ બજવણી - કલમ:૪

અટકાયત હુકમોની અમલ બજવણી

ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ હેઠળ ધરપકડના વોરંટની અમલ બજવણી માટે ઠરાવેલી રીતે રાજયમાંના કોઇપણ સ્થળે અટકાયત હુકમની અમલ બજવણી કરી શકશે.