ભૂમિદળ -નૌકાદળ અને હવાઈદળ સંબંધી ગુનાઓ - કલમ - 137

કલમ - ૧૩૭

માસ્તરની ગફલતથી વેપારી વહાણમાં નાસી જનાર છુપાયો હોય તો તેને વધુમાં વધુ ૫૦૦ સુધીનો દંડ થશે.