અટકાયતની વધુમાં વધુ મુદત - કલમ:૧૪

અટકાયતની વધુમાં વધુ મુદત

આ અધિનિયમ હેઠળ કરેલા જે કોઇ અટકાયત હુકમને કલમ ૧૩ હેઠળ બહાલ રાખવામાં આવ્યો હોય તે અટકાયત હુકમ અનુસાર વધુમાં વધુ જે મુદત સુધી કોઇપણ વ્યકિતને અટકાયતમાં રાખી શકાય તે મુદત અટકાયતની તારીખથી એક વષૅની રહેશ.