શુધ્ધબુધ્ધિથી લીધેલા પગલાંને રક્ષણ
આ અધીનિયમ । અનુસાર શુધ્ધ બુધ્ધિથી કરેલા અથવા કરવા ધારેલા કોઇ કાયૅ માટે રાજય સરકાર અથવા કોઇ અધિકારી અથવા વ્યકિત સામે કોઇ દાવો ફરિયાદ અથવા અન્ય કાનૂની કાયૅવાહી થઇ શકશે નહિ.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy