પ્રાણીઓનો હવાલો ધરાવતા વ્યકિતની ફરજો - કલમ:૩

પ્રાણીઓનો હવાલો ધરાવતા વ્યકિતની ફરજો

કોઇપણ પ્રાણી કે પશુ જેની સંભાળ કે હવાલામાં છે તે દરેક વ્યકિતના તે પ્રાણીની સુખશાન્તિ માટે તથા કારણ વિના તેને દુઃખ કે પીડા કરવામાં આવે તે અટકાવવા વાજબી પગલાં લેવાની ફરજ છે