પ્રાણીઓના કલ્યાણ માટેનું બોડૅ (એનીમલ વેલફેર બોર્ડ) ની નિમણૂક કરવી - કલમ:૪

પ્રાણીઓના કલ્યાણ માટેનું બોડૅ (એનીમલ વેલફેર બોર્ડ) ની નિમણૂક કરવી

(૧) પ્રાણીઓના સમાન્ય કલ્યાણને વેગ આપવા માટે અને ખાસ કરીને પ્રાણીઓ વિના કારણ દુઃખ અને પીડા આપવામાં આવે છે તેમાંથી તેમનો ઉગારો કરવાના હેતુથી આ કાયદો અમલમાં આવે છે તે પછી શકય છે તેવી રીતે કેન્દ્ર સરકારે એક બોડૅની જેને પ્રાણી કલ્યાણ બોડૅ ને નામે ઓળખાવાનું છે તેની નિમણુંક કરવાની છે. (૨) આવું બોડૅ એક કાયદાથી પ્રસ્થાપીત મંડળી હશે (કોરપોરેટ બોડી) અને આ કાયદાની જોગવાઇઓને આધીન તેને કોઇપણ મિલકત મેળવવાનો ધારણ કરવાનો અને તબદીલ કરવાના હકક સાથે સતત પરંપરાગતતા (પરપેચ્યુઅલ) અને સાવૅજનિક મુદ્દા (કોમન સીલા છે.