ભૂમિદળ -નૌકાદળ અને હવાઈદળ સંબંધી ગુનાઓ - કલમ - 139

કલમ - ૧૩૯

અમુક અધિનિયમોને આધીન વ્યક્તિઓ જેમ કે હવાઈદળ,ભારત નૌકાદળ શિસ્ત અધિનિયમ,ભૂમિદળ અધિનિયમને આધીન હોય તેવી આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર નથી.