બોડૅના સેક્રેટરી અને બીજા નોકરીયાતો - કલમ:૭

બોડૅના સેક્રેટરી અને બીજા નોકરીયાતો

(૧) પોતાના અમલદારોમાંથી સેક્રેટરી તરીકે નિમણૂંક કેન્દ્ર સરકારે કરવાની છે. (૨) આને માટે કેન્દ્ર સરકાર નિયમો કરે છે તેને આધીન તેના કામો બરાબર રીતે પાર ઉતરે તથા તેની સતાના અમલ માટે જરૂરી જણાય છે તેટલી સંખ્યાના બીજા અમલદારો અને નોકરિયાતોની બોડૅ નિમણૂક કરવાની છે અને તેણે કેન્દ્ર સરકારની અગાઉથી મંજૂરી મેળવી કાયદો બનાવ્યો છે તે આધારે આવા અમલદારો અને નોકરિયાતોની નોકરીની શરતો અને સબંધોની કક્ષા નકકી કરવાની છે.