બોડૅના ભંડોળ - કલમ:૮

બોડૅના ભંડોળ

વખતોવખત કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અગર તો કોઇ સ્થાનીય સતા કે અન્ય વ્યકિત તરફથી મળતા ફાળાઓ લવાજમો વારસાઓ અને ભેટો અને તેવી બીજી રીતેથી મેળવેલા નાણાનું બોડૅનું ભંડોળ બનેલુ છે.