
પ્રાણીઓ તરફ ક્રૂર વતૅન
(૧) જો કોઇપણ વ્યકિત (એ) કોઇપણ પ્રાણીને મારે છે કે લાતો મારે છે વધારે સવારી કરે છે વધારે પડતું હાંકે છે વધારે પડતો
ભાર ભરે છે ત્રાસ આપે છે કે કોઇપણ પ્રાણી સાથે એવા પ્રકારનું વતૅન કરે છે કે જેથી તેને જરુરી વિનાનુ દુઃખ અને દર્દ થાય છે કે થાય તેમ પગલા લે છે કે જયારે તે તેનો માલિક છે અને કોઇ પ્રાણીની સાથે તેવો વતૅવ થાય તે માટે પરવાનગી આપે છે કોઇપણ રોગ ખોડખાંપણ ઘા ચાઠું કે બીજા કારણોસર જેને કામે લગાડવા માટે તે સક્ષમ નથી તેવા કોઇ પ્રાણીને કોઇપણ કામ મજૂરી કે બીજા કોઇપણ હેતુ માટે કોઇ પ્રાણીને કામે લગાડે છે કે તેનો માલિક છે છતા આવી રીતે સક્ષમ નથી તેવા પ્રાણીને આ કામ લગાડવા પરવાનગી આપે છે રીતે
(સી) જાણીબુઝીને ગેર વ્યાજબી રીતે કોઇ પાળેલું કે બંધનમાં રાખવામાં આવ્યું છે તે પ્રાણીને (બી) કોઇ હાનિકારક ડ્રગ (દવા) કે નુકશાન કરે તેવો પદાથૅ આપે છે કે જાણીબુઝીને અને ગેરવાજબી રીતે આવી રીતે પાળેલુ કે બંધનમાં રાખવામાં આવ્યું છે તે પ્રાણીને આવો દવા (ડ્રગ) કે પદાથૅ આપવા માટે કારણ ઉભું કરે છે કે આપવા પ્રયત્ન કરે છે.
(ડી) કોઇપણ વાહન પર કે વાહનમાં કોઇપણ પ્રાણીને એક ઠેકાણેથી બીજા ઠેકાણે એવી રીતે લઇ જાય છે કે દોરી જાય છે કે એવી સ્થિતિમાં લઇ જાય છે કે જેથી બિનજરૂરી તેવા દુઃખ કે દદૅનો તે ભોગ થઇ પડે છે
(ઇ) હલનચલન માટે વાજબી મોકળાશ મળતી નથી તેવી ઉંચાઇ પહોળાઇ અને લંબાઇના પૂરતા કદના કોઇ પાંજરામાં કે બીજા રીસેપ્ટકલ (પાઝ) માં કોઇ પ્રાણીને રાખે છે કે પૂરી રાખે છે ગેરવાજબી સમય સુધી પ્રાણીને અતિશય ભારે કે અતિશય ટૂંકી સાંકળ કે દોરડામાં બાંધી કે બીજી રીતે જકડી રાખે છે માલિક છે તેવા હંમેશ માટે સાંકળમાં રહે છે કે બંધિયાર બંધનમાં રાખવામાં આવે છે તે કૂતરાની વાજબી કસરત માટે બેદરકાર છે કે તેવી બેદરકારી માટે કારણો પુરા પાડે છે. (એચ) બંધનમાં છે તેવા કોઇ પ્રાણીના માલિક છે છતા આવા પશુને પુરતો ખોરાક પાણી કે આશ્રય પૂરો પાડવા ચૂક કરે છે (આઇ) કોઇપણ વાજબી કારણ વિના કોઇપણ પ્રાણીને એવા સંજોગોમાં ત્યજી દે છે કે જેથી ભૂખમરા કે તરસને કારણે તેને દૂઃખની પીડા થાય છે કે તે સ્થિતિમાં મુકાય તેવો સંભવ છે કે (જે) જયારે કોઇ પ્રાણી ચેપી કે સ્પશૅજન્ય રોગથી પીડાય છે તે સ્થિતિમાં તે માલિક છે તેવા પશુને કોઇ ગલીમાં કોઇ જાતના વાજબી કારણ સિવાય કે પોતે માલિક છે તેવા રોગી કે અપંગ પશુને કોઇપણ મહોલ્લામાં તે મૃત્યુ પામે તે માટે છુટું મુકી દે છે. કોઇપણ જાતના વાજબી કારણ સિવાય તેના કબજામાં છે તેવું પ્રાણી કે કોઇપણ અંગ કપાઇ જવાથી કે ભૂખમરાથી કે તરસને લીધે કે ગીચતાને લીધે કે તેની સાથેના ગેરવતૅવને કારણે દુખઃ અનુભવી રહ્યુ છે તેને વેચવા માટે ઓફર આપે છે (એલ) સટ્રીકનાઇન ઇંજેકશન હ્દયમાં લગાવીને કે બીજી કોઇ નકામી ક્રુર રીતે કોઇ પ્રાણીનો અંગ વિચ્છેદ કરે છે કે કોઇપણ પ્રાણી (શેરીના કૂતરા સહિત) ને બિન જરૂરી તેવી ક્રુર રીતે મારી નાંખે છે બીજી વ્યકિતઓને માત્ર મનોરંજન પૂરૂ પાડે તે આશયે પ્રાણી (કે) (એમ) (૧) કોઇ પ્રાણીને અનય પ્રાણી માટે શિકાર બનવા ગોંધી રાખે (એફ) (જી) પોતે અથવા ગોંધી રખાવે જેમા (વાઘ અથવા જંગલના પ્રાણી માટે મારણ તરીકે બાંધી રાખે) અથવા બીજા પ્રાણી માટે મારણ તરીકે બાંધે (૨) કોઇ પ્રાણીને લડવા માટે ઉશ્કેરે (એન) પ્રાણીઓની લડાઇ કે લલચાવનારા લક્ષ્ય હેતુથી કોઇ જગાને સંગઠિત કરે છે કે રાખે છે તે વાપરે છે કે તેની વ્યવસ્થા માટે કામ કરે છે કે તેવી રીતે વાપરવા કોઇ જગાની ઓફર (આપવાની તૈયારી બતાવે છે) કરે છે કે આવા હેતુઓ માટે વાપરવામાં કે રાખવામાં આવી છે તે જગા ઉપર કોઇપણ વ્યકિતને દાખલ થવા માટે પૈસા સ્વીકારે છે (ઓ) કોઇપણ તાકીને છોડવાના હથિયારથી તાકવાની મેચ કે સ્પધૅ કે જેમા પ્રાણીઓને આવા શુટીંગ માટેના હેતુથી બંધન મુકત કરવામાં આવે તેમા ભાગ લે છે કે તે તેના પ્રયોજક બને છે (( શિક્ષાઃ- ત્યારે પ્રથમ વખતના ગુના માટે તેને દસ રૂપિયા કરતા ઓછા નહી પરંતુ પચાસ રૂપિયા સુધીના દંડની અને બીજા કે ત્યાર પછીના પહેલાથી ત્રણ વષની અંદરના ગુન્હા માટે તેને પચ્ચીસ રૂપિયા કરતા ઓછા નહી તેવા પરંતુ સો રૂપિયા સુધીના દંડની અથવા ત્રણ મહિના સુધીની કેદની અથવા તે બંનેની શિક્ષા કરવામાં આવશે. )) (૨) પેટા કલમ (૧) ના હેતુઓ માટે આવા ગુના બનતા અટકાવવાના હેતુથી પૂરતી કાળજી અને ધ્યાન આપવની ચૂક કરે છે તે માલિકે આ ગુનો કયૅ છે એમ ગણવાનું છે કરવામાં આવી છે કે જો તે ગુનો બને નહિ જોગવાઇ તે માટે વ્યાજબી સારસંભાળ અને ધ્યાન રાખવામાં કસૂર કરવામાં આવેલ હોય તે રીતે ક્રૂરતા માટે દરવાજા ખુલ્લા કર્યું। હોય તેવા માત્ર કારણે જયારે માલિકને કસૂરવાર ઠરાવવામાં આવે ત્યારે તે દંડ સિવાયની કોઇ અન્ય સજાને પાત્ર ગણવામાં આવશે નહિ. (૩) આ કલમનુ કોઇપણ શીંગડા કાઢી નાંખવા કે ખસી કરવી કે ડામ દેવો કે કોઇ પ્રાણીના નાકમાં નાથ નંખવો ઓછામાં ઓછુ દદૅ થાય છે તે રીતે મારી નાંખવા માટે તૈયાર કરેલી ઓરડી (લીથલ ચેમ્બસૅ) માં કે બી કોઇપણ મૌજૂદ કાયદાની સતા હેઠળ કોઇપણ પ્રાણીનો નાશ કે તેનો સમૂળો નાશ કરવો જણાવેલ કોઇ બાબત અથવા (એ) નિયત રીતે પ્રાણીના (બી) રખડતા કૂતરાનો (સી) (ડી) પ્રકરણ-૪માં (ઇ) માનવીઓમાં ખોરાક તરીકે કોઇપણ પશુનો નાશ કરવામાં આવે છે કે નાશ કરવા માટેની તૈયારી કરવામાં આવે કે જયાં સુધી આવો નાશ કે તૈયારીમાં બીનજરૂરી દુઃખ કે પીડા આપવામાં આવે તેવું કોઇ કૃત્ય કરવામાં કોઇ ભૂલ કરવામાં આવે તો તેને આ કલમમાંનુ કાંઇ જ લાગુ પડશે નહિ.
Copyright©2023 - HelpLaw