
કૂકડા કે દુમ દેવ જેવા પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા માટે શિક્ષા
જે કોઇ વ્યકિત ગાય કે અન્ય દુધાળા ઢોર સાથે કુકકા કે દુમ દેવના નામથી ઓળખાતી પધ્ધતિ આચરે કે તેના કબ્જા હેઠળના કોઇ આવા ઢોર ઉપર આવી પધ્ધતિ આચરવાની પરવાનગી આપે તે વ્યકિતને રૂપિયા એક હજાર સુધીના દંડની અથવા બે વષૅ સુધીની કેદની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે અને તેવા પ્રાણી કે જેના ઉપર તેવી પધ્ધતિ આચરવામાં આવેલ હોય તેવા પ્રાણીને સરકાર દ્રારા જપ્ત કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw