
પ્રાણીઓ ઉપર પ્રયોગો
આ કલમમાં છે તેવુ કાંઇપણ પ્રાણીઓ ઉપર એવા પ્રયોગો કરવાનું ગેરકાયદેસર બનાવી દેતું (જેમાં ઓપરેશનો સાથે પ્રયોગોનો સમાવેશ થાય છે) નથી કે જે શરીરની રચના અંગેની નવી શોધખોળનો પ્રભાવ વધે તે હેતુથી કરવામાં આવે છે કે એવી જાણકારી કે જે જીંદગીને બચાવા કે લંબાવવા માટે ઉપયોગી છે કે દુઃખ દદૅને હલકું પાડવા કે સમાવવા કે માનવી માત્ર ઉપર કે પ્રાણીઓ કે ઝાડઓડ અંગેના રોગનો સામનો કરવા માટે કરવામાં આવે છે.
Copyright©2023 - HelpLaw