પેટા કમિટી - કલમ:૧૫(એ)

પેટા કમિટી

(૧) કમિટિ ઇચ્છે તો પેટા કમિટિઓ નીમી શકે છે કે જેથી તેઓ તપાસની કાયૅવાહીમાં મદદરૂપ રહી શકે અથવા અહેવાલ અને અન્ય જે કંઇ કાયૅવાહી બોડૅ સૂચવે તેમા મદદરૂપ થઇ શકે (૨) આ પેટા કમિટિ મૂળ કમિટિનાં સભ્યો પૈકી ન હોઇ શકે