કમિટીનો સ્ટાફ - કલમ:૧૬

કમિટીનો સ્ટાફ

કેન્દ્ર સરકારના કાબુ હેઠળ કમિટીએ એટલી સંખ્યાના અમલદારો કે નોકરીયાતોની નિમણૂંક કરવાની કે જેઓ તેમની ફરજો અને તેમને મળેલી સતા ઉપયોગ માટે જરૂરી છે અને આવા ઓફિસરો અને નોકરિયાતોની નોકરીની શરતો અને બીજી સવલતો અને પગાર નકકી કરવાના છે.