પ્રાણીઓ પર પ્રયોગો અટકાવવાની સતા
કલમ ૧૮ નીચે કે બીજી રીત ઇન્સ્પેકશનને પરિણામે કોઇ ઓફિસર કે બીજી વ્યકિતએ જે રીપોટૅ પેશ કયૅા છે તેથી કમિટીને એમ સંતોષ થયો છે કે પ્રાણીઓ ઉપર પ્રયોગો કરી રહી છે તે સંસ્થા કે કોઇ વ્યકિત તરફથી કલમ ૧૭ નીચે તેણે જે નિયમો બનાવ્યા છે તે પાળવામાં આવતા નથી ત્યારે તે બાબતમાં સંસ્થા કે વ્યકિતને સાંભળવાની તક આપી હુકમ કરી તે સંસ્થા કે વ્યકિતને હંમેશાને માટે કે મુકરર સમય માટે આવા પ્રયોગો કરતા અટકાવી શકે છે કે સંસ્થા કે વ્યકિતને કમિટીને તે નાંખવા વિચારવાનું યોગ્ય લાગે તેવી ખાસ શરતોને આધીન આવા પ્રયોગો કરવા રજા આપી શકે છે.
Copyright©2023 - HelpLaw