શિક્ષા - કલમ:૨૦

શિક્ષા

જે કોઇ વ્યકિત (એ) કલમ ૧૯ નીચે કમિટી કરે છે તેવા કોઇ હુકમનો ભંગ કરે છે કે (બી) તે કલમ નીચે કમિટી તરફથી મૂકવામાં આવી છે તેવી શરતનો અનાદર કરે છે ત્યારે (( શિક્ષાઃ- તે વ્યકિતએ રૂપિયા બસો સુધીના દંડ અને જયારે શરતનો ભંગ કે અનાદર કોઇ સંસ્થાના સંદભૅમાં થયો છે તયારે સંસથા જેના હવાલામાં છે તે વ્યકિત તેવા ગુના માટે દોષિત છે તેમ ગણવાનુ છે તે રીતે તેને સજા કરવાની છે. ))