
પ્રદશિત કરવુ અને તાલીમ આપવી ની વ્યાખ્યા
આ પ્રકરણમાં પ્રદર્શિત કરવુ (એકઝીબીટ) એટલે કે ટીકીટોના વેચાણ દરારા જાહેર પ્રજાને દાખલ કરવામાં આવે તેવા કોઇપણ મનોરંજન માટે પ્રદશિત કરવું અને તાલીમ આપવી (ટ્રેઇન) એટલે આવા પ્રદશૅનના હેતુ માટે તાલીમ આપવી અને (એકઝીબીટર) અને (ટ્રેઇનર) નો અનુક્રમે સમકક્ષ અથૅ કરવાનો છે.
Copyright©2023 - HelpLaw