પરફોમીંગ એનીમલ્સ એટલે કે જે પ્રાણીઓને જુદા જુદા પ્રકારના ખેલ કે ચેષ્ટાઓ કરવા તાલીમ આપવામાં આવી છે તેમનુ પ્રદશૅન કરવા અને તાલીમ આપવા ઉપર પ્રતિબંધ
કોઇપણ વ્યકિતએ (૧) આ પ્રકરણ અન્વયે રજીસ્ટર કયૅ સિવાય કોઇપણ પરફોમીંગ એનીમલ (૨) કેન્દ્ર સરકાર રાજપત્રના જાહેરનામા દ્રારા પરફોમીંગ એનીમલ તરીકે પ્રદશિત કે તાલીમ આપવાની નથી તેવા કોઇપણ પ્રાણીને મુકરર કરે છે તેમને પરફોમીંગ એનીમલ તરીકે પ્રદશિત કરવા નથી કે તાલીમ આપવાની નથી.
Copyright©2023 - HelpLaw