
કલમ - ૧૪૧
ગેરકાયદેસર મંડળી - પાંચ અથવા વધુ વ્યક્તિઓને મંડળીને,કેન્દ્ર અથવા રાજ્ય સરકાર ઉપર કે રાજ્યસેવક ઉપર ગુનાહિત બળથી દબાવી કે ધાક બેસાડવાનો,કાયદાનું ગેરપાલન કરવાનો,હુકમનો અનાદર કરવાનો,બગાડ કે ગુનાહિત અપ્રવેશ,ગુનાઈત બળથી કોઈ વ્યક્તિને દબાવી કે કોઈ મિલકતનો કબજો લેવાનો,કોઈ વ્યક્તિ પાસે ગેરકાયદેસર કામ કરવાની ફરજ પાડવાની આવી મંડળી ગેરકાયદેસર મંડળી કહેવાશે.
Copyright©2023 - HelpLaw