ગુનાઓ
કોઇપણ વ્યકિત (એ) આ પ્રકરણ હેઠળ રજીસ્ટર કરવામાં આવ્યું નથી તેવા કોઇપણ પરફોમીંગ એનીમલ્સ નું પ્રદશૅન યોજે છે તેઓને તાલીમ આપે છે (બી) આ કાયદા હેઠળ રજીસ્ટર કરવામાં આવ્યુ છે તે પરફોમીંગ એનીમલ્સ એ રીતે પ્રદશિત કરે છે તાલીમ આપી રહ્યા છ જે સબંધમાં કે જે રીતના સબંધમાં તેઓને રજીસ્ટર કરવામાં આવ્યા નથી. (સી) કલમ ૨૨ના ખંડ (૨) અન્વયે કાઢેલા નોટીફિકેશનના કારે જે હેતુ માટે તેનો વપરાશ કરવાનો નથી તેવા પ્રાણીને પરફોમીંગ એનીમલ તરીકે પ્રદશિત કરે છે કે તાલીમ આપે છે (ડી) આ અધિનિયમ હેઠળ સતાના ઉપયોગમાં કલમ ૨૫માં ઉલ્લેખેલ પોલીસ અધિકારી અથવા કોઇ વ્યકિતને દાખલ થવા અથવા નિરીક્ષણ કરવામાં જાણી જોઇને વિલંબ કરે અથવા વિઘ્ન નાંખે અથવા (ઇ) આવું ઇન્સ્પેકશન ટાળવાના હેતુથી કોઇ પ્રાણીને સંતાડી રાખે છે. (એફ) આ કાયદા હેઠળ રજિસ્ટર કરવામાં આવી છે તે વ્યકિત આ કાયદા અન્વયે અન્ય કાયદા હેઠળનું તેમનુ સર્ટિફિકેટ રજૂ કરવા હુકમ કરવામાં આવી રહ્યો છે તેઓ કોઇ જાતના વાજબી કારણ સિવાય તેમ કરવામાં ચુક કરે છે (જી) એવી રીતે રજીસ્ટર થવા લાયકાત ધરાવતુ નથી તેવા પશુને કાયદા હેઠળ રજિસ્ટર થવા માટે અરજી આપે છે. (( શિક્ષાઃ- ત્યારે તેની સામે ગુનો પુરવાર થતા રૂપિયા ૫૦૦ સુધીના દંડને કે ત્રણ માસ સુધીની સજા કે બંને સજાઓ માટે પણ ઠરે છે. ))
Copyright©2023 - HelpLaw