
અપવાદો
આ પકરણમાં જે કાંઇ સમાવવામાં આવ્યુ છે તે (એ) લશ્કરી છે કે પોલીસના હેતુઓ માટે શુધ્ધ હેતુથી તાલીમ આપવામાં આવી રહી છે તે પ્રાણીઓ કે તેવા તાલીમ પામેલા પ્રાણી પ્રદશૅન કરવા અથવા (બી) પ્રાણી વિષયક બગીચા (ઝુઓલોજીકલ ગાડૅન) માં રાખવામાં આવ્યા છે તેવા કે શૈક્ષણિક વૈજ્ઞાનિક હેતુઓ માટે પ્રાણીઓને પ્રદશિત કરવા તે જેનો મુખ્ય હેતુ છે તેવી સોસાયટી કે એસોસિયેશન તરફથી રાખવામાં આવતા કોઇ પ્રાણીઓને લાગુ પાડવાનુ નથી.
Copyright©2023 - HelpLaw