
ધાર્મિક માન્યતાઓને લીધે મારી નાંખવાની ક્રિયાને અસર પહોંચતી નથી
આ કાયદામાં કાંઇ પણ છે તેથી કોઇપણ વણૅના ધમૅથી જરૂરી તેવી રીતે પ્રાણીને મારી નાંખવામાં આવે છે તે ગુનો બનતો નથી. નોંધઃ- કોઇપણ જ્ઞાતિની ધામિક માન્યતાઓને લીધે પ્રાણીને અમુક રીતે મારી નાખવા માટે છૂટ આપવામાં આવે છે તે દરેકની ધાર્મિક માન્યતાઓને માન આપવાને કારણે છે આ રીતે મુસલમાની હલાલ કરવાની રીતને પણ રક્ષણ મળે છે.
Copyright©2023 - HelpLaw