ગુન્હાઓ કોગ્નીઝેબલ છે (જેની તપાસ પોલીસ કોટૅના હુકમ સિવાય હાથ ધરી શકે) - કલમ:૩૧

ગુન્હાઓ કોગ્નીઝેબલ છે (જેની તપાસ પોલીસ કોટૅના હુકમ સિવાય હાથ ધરી શકે)

ફોજદારી કાયૅરીતિ ઍિનિયમ ૧૮૯૮માં (સન ૧૯૯૮નો પમો) માં ગમે તે જણાવવામાં આવ્યુ છે છતા કલમ-૧૧ ની પેટા કલમ (૧) ખંડના (એલ) ખંડ (એન) કે ખંડ (ઓ) કે કલમ-૧૨ નીચેના ગુનાઓ પ્રસ્તુત અધિનિયમ મુજબ કોગ્નીઝેબલ ગણવામાં આવશે.