જાહેર સુલેહ શાંતિ,શાંતિ વિરુદ્ધના ગુના - કલમ - 142

કલમ - ૧૪૨

કાયદા વિરુદ્ધ મંડળીના સભ્ય હોવા માટે કે તેમાં ચાલુ રહે તેને કાયદા વિરુદ્ધ મંડળીનો સભ્ય કહેવાય.