ફરિયાદો માટેની સમર્યાદા - કલમ:૩૬

ફરિયાદો માટેની સમર્યાદા

ગુનો બન્યો છે તે તારીખથી ત્રણ મહિના વીતી ગયા છે તે પછી આ કાયદા વિરૂધ્ધના ગુન્હા માટે ફરિયાદ કરવાની નથી.