સતાનુ વિકેન્દ્રીકરણ (ડેલીગેશન) - કલમ:૩૭

સતાનુ વિકેન્દ્રીકરણ (ડેલીગેશન)

રાજપત્રમાં જાહેરનામા પ્રસિધ્ધ કરીને (ઓફિસીયલ ગેઝીટમાં નોટીફીકેશન પ્રસિધ્ધ) કરી કેન્દ્ર સરકાર કે આ કાયદા હેઠળ તેને જે સતા પ્રાપ્ત છે કે તે તમામ કે અશતઃ તે જે શરતો મુકવી યોગ્ય ધારે કે છે તેને આધીન કોઇપણ રાજય સરકારે ભોગવવાની છે.