ધારાસભા સમક્ષ ધારો અને નિયમો મૂકવા બાબત - કલમ:૩૮(એ)

ધારાસભા સમક્ષ ધારો અને નિયમો મૂકવા બાબત

દરેક નિયમ કેન્દ્ર સરકાર કે તેમની નિમાયેલી સમિતિ કલમ ૧૫ દ્રારા તૈયાર કરાશે અને દરકે નિયમો બોડૅ દ્રારા બનાવાશે જેવા તૈયાર થાય કે તુતા જ દરેક ધારાસભામાં રજૂ કરવાના રહેશે જયારે તે ધારાસભાના કાયૅકાળ ત્રીસ દિવસની અંદર સમાવેશ કરાવવો જોઇએ. આવી એક બે કે ત્રણ બેઠકમાં મંજૂર કરાવવો જરૂરી છે ઉપલા ગૃહમાં કે ધારાસભામાં બંનેમાં મંજૂર થયેલ ધારા નિયમોમાં નિયમોને ફેરફાર થયેલા હોય તો તે પૂવૅગ્રહ વગર અગાઉ કરેલ ધારો કે બંધનકૉ માનવો જોઇએ.