કલમ ૩૪ નીચે અધિકૃત કરવામાં આવ્યા છે તેવી વ્યકિતઓ સરકારી નોકર (પબ્લિક સવૅન્ટસ) છે - કલમ:૩૯

કલમ ૩૪ નીચે અધિકૃત કરવામાં આવ્યા છે તેવી વ્યકિતઓ સરકારી નોકર (પબ્લિક સવૅન્ટસ) છે

કલમ ૩૪ નીચે રાજય સરકારે અધિકૃત કરી છે તે દરેક વ્યકિતને તે ભારતીય ફોજદારી અધિનિયમ (ઇન્ડિયન પીનલ કોડ) ની કલમ ૨૧ના અર્થમાં સરકારી નોકર (પબ્લિક સવૅન્ટ) ગણવાની છે.