રક્ષણ (ઇનડમ્નીટી)
ભારતીય ફોજદારી અધિનિયમ (ઇન્ડિયન પીનલ કોડ) ની કલમ ૨૧ ના અથૅમાં સરકારી નોકર (પબ્લિક સવૅન્ટ) ગણવામાં આવે છે તેવી કોઇ વ્યકિત તરફથી આ કાયદા હેઠળ શુધ્ધબુધ્ધિથી કોઇપણ કરવામાં આવ્યું છે કે કરવા માટે ઇરાદો છે તે અંગે કોઇ દાવો ફરિયાદ કે બીજી કાયદાકીય કાયૅવાહી તેમની સામે થઇ શકતી નથી.
Copyright©2023 - HelpLaw