૧૮૯૦નો કાયદો ૧૧મા રદ કરવા બાબત - કલમ:૪૧

૧૮૯૦નો કાયદો ૧૧મા રદ કરવા બાબત

કલમ (૧) ની પેટા કલમ (૩) નોટીફીકેશન કાઢવામાં આવ્યું છે તે અન્વયે આ કલમ હેઠળની જોગવાઇ કોઇ રાજયમાં અમલમાં આવી છે ત્યારે પશુઓ તરફ ઘાતકી વતૅન અટકાવવાનો કાયદો ૧૮૯૦ની કોઇ જોગવાઇ અમલમાં આવે છે તેવી જોગવાઇની સમાંતર છે ત્યારે તે રદ થાય છે.