ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ અને આરંભ
(૧) આ કાયદો શસ્ત્ર અધિનિયમ ૨૦૧૯ કહેવાશે. (૨) સમગ્ર ભારતમાં તે લાગુ પડે છે. (૩) કેન્દ્ર સરકાર સતાવાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને નકકી કરે તે તારીખે તે અમલમાં આવી શકશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy