
બંદુકો ટુંકી કરવા માટેનું અથવા નકલી અગ્નિશસ્ત્રનો અગ્નિશસ્ત્રમાં રૂપાંતર કરવા માટેનું લાઇસન્સ
કોઇપણ વ્યકિત અગ્નિશસ્ત્રના નાળને ટૂંકી કરવા અથવા નકલી અગ્નશસ્ત્રને અગ્નિશસ્ત્રમાં રૂપાંતર કરવા અથવા શસ્ત્ર નિયમો ૨૦૧૬માં ઉલ્લેખાયેલા વગૅમાંના અગ્નિશસ્ત્રોમાંથી અન્ય કોઇપણ વગૅના અગ્નિશસ્ત્રમાં રૂપાંતર કરવા આ અધિનિયમ હેઠળ કરેલો નિયમોની જોગવાઇ અનુસાર આ અથૅ કાઢી આપેલું લાઇસન્સ ધરાવતી હોય તેવી કોઇપણ વ્યકિત સ્પષ્ટીકરણઃ આ કલમમાં નકલી અગ્નિશસ્ત્ર એટલે અગ્નિશસ્ત્ર જેવા દેખાવની કોઇપણ વસ્તુ પછી તેનાથી શોટ ગોળી અથવા બીજું મિસાઇલ છોડી કશાતું હોય કે ન હોય
Copyright©2023 - HelpLaw