જાહેર સુલેહ શાંતિ,શાંતિ વિરુદ્ધના ગુના - કલમ- 144

કલમ - ૧૪૪

પ્રાણઘાતક હથિયારો સાથે સજ્જ થઈને કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થવા માટે ૨ વર્ષ સુધીની કોઈ કેદ અને દંડને પાત્ર થશે.