
શસ્ત્રો વગેરેની આયાત અથવા નિકાસ ઉપર પ્રતિબંધ મુકવાની સતા
કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને તેમા નિર્દિષ્ટ કરવામાં આવે તેવાં વગૅ અને પ્રકારોના શસ્ત્રો અથવા દારૂગોળો [ ભારતમાં લાવવાનો અથવા તેની બહાર લઇ જવાનો પ્રતિબંધ મૂકી શકશે.
Copyright©2023 - HelpLaw