જાહેર સુલેહ શાંતિ,શાંતિ વિરુદ્ધના ગુના - કલમ- 145

કલમ- ૧૪૫

કકાયદા વિરુધ્ધની મંડળીને વિખેરાઈ જવાનું હુકમ કરવામાં આવ્યો હોય તેમ છતાં તેમાં જોડાણ ચાલુ રાખવા માટે બે વર્ષ સુધીની કોઈ કેદ અને દંડ પાત્ર થશે.