શસ્ત્રો વગેરે માટે વહાણો વાહનોની ઝડતી
કોઇપણ મેજિસ્ટ્રેટ પોલીસ અધિકારી અથવા કેન્દ્ર સરકારે આ માટે ખાસ સતા આપેલા બીજા અધિકારી આ અધિનિયમનું અથવા તે હેઠળ કરેલા નિયમોનું કોઇ ઉલ્લઘન થઇ રહ્યું છે. કે નહિ અથવા થાય તેમ છે કે નહિ તેની ખાતરી કરવા માટે વહાણ વાહન અથવા લાવવા લઇ જવાના બીજા સાધન સહિત તેમાં મળી આવે તે શસ્ત્રો અથવા દારૂગોળો કબજે લઇ શકશે.
Copyright©2023 - HelpLaw