કલમ- ૧૪૬
હુલ્લડ કરવું - કોઈ કયદા વિરુદ્ધની મંડળીનો સામાન્ય ઉદ્દેશ પાર પાડવામાં તે મંડળી અથવા તેનો કોઈ સભ્ય બળ અથવા હિંસાનો ઉપયોગ કરે ત્યારે તે મંડળીનો દરેક સભ્ય હુલ્લડ કરવા માટે દોષિત છે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy