પછીના ગુના માટે શિક્ષા - કલમ:૩૧

પછીના ગુના માટે શિક્ષા

જે કોઇ વ્યકિત પોતે આ અધિનિયમ હેઠળના કોઇ ગુના માટે દોષિત ઠરેલી હોય અને આ અધિનિયમ હેઠળના કોઇ ગુના માટે ફરી દોષિત ઠરે તે વ્યકિત શિક્ષાઃ- (( પાછળના ગુના માટે ઠરાવેલી શિક્ષા કરતા બમણી શિક્ષાને પાત્ર થશે. ))