શસ્ત્રો વખારમાં રાખવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી - કલમ:૩૪
શસ્ત્રો વખારમાં રાખવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી
કસ્ટમ અધિનિયમ ૧૯૬૨ માં ગમે તે મજકૂર હોય તેમ છતા કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો કેન્દ્ર સરકારની મંજૂરી વિના તે અધિનિયમની કલમ ૫૮ હેઠળ લાઇસન્સ આપેલી કોઇપણ વખારમાં મૂકી શકાશે નહિ.