ગુનો પોલીસ અધિકારીનો હોવા બાબત - કલમ:૩૮

ગુનો પોલીસ અધિકારીનો હોવા બાબત

આ અધિનિયમ હેઠળનો દરેક ગુનો ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ ના અથૅ મુજબ ગુનો પોલીસ અધિકારનો ગણાશે.