અમુક દાખલાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટની પૂવૅમંજૂરી જરૂરી છે - કલમ:૩૯

અમુક દાખલાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટની પૂવૅમંજૂરી જરૂરી છે

જિલ્લા મેજિસ્ટ્રેટની પૂવૅ મંજૂરી વિના કલમ ૩ હેઠળના કોઇ ગુના અંગે કોઇ વ્યકિતની સામે ફોજદારી કામ માંડી શકાશે નહિ.